Posts

Showing posts with the label 07 december 2022 Current Affairs

Daily Current Affairs | 07 December 2022 Current Affairs | 07 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC

Image
Daily Current Affairs | 07 December 2022 Current Affairs | 07 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે! >ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ અને વિશ્વનું પ્રથમ રિયલ ટાઇમ ગોલ્ડ એટીએમ હૈદરાબાદમાં શરૂ થયું >આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થાનો અહેવાલ: ભારત ઉડ્ડયન સુરક્ષા રેન્કિંગમાં 48મા ક્રમે છે >બાજરી - નવી દિલ્હીમાં સ્માર્ટ ન્યુટ્રિશિયસ ફૂડ કોન્ક્લેવ યોજાયો > સિંગલ કોલમ પર બનેલ નાગપુરના સૌથી લાંબા ડબલ ડેકર બ્રિજનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ > ઈન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં સ્થિત સૌથી ઊંચા જ્વાળામુખી 'માઉન્ટ સેમેરુ'માં ભયંકર વિસ્ફોટ >5મું EU-ભારત સ્પર્ધા સપ્તાહ 2022 ભારતની રાજધાની દિલ્હીમાં યોજાયું >'ટેકનોટેક્સ 2023' મુંબઈમાં 2...