પંચાયતી રાજ | સમિતિઓ | પંચાયત | Panchayati Raj | Samiti
બળવંતરાય મહેતા સમિતિ ➖ 1957 રસિકલાલ પરીખ સમિતિ ➖ 1960 ઝીણાભાઈ દરજી સમિતિ ➖ 1972 રિખવદાસ શાહ સમિતિ ➖ 1977 અશોક મહેતા સમિતિ ➖ 1977 હનુમંતરાવ સમિતિ ➖ 1984 જી. વી.કે.રાવ સમિતિ ➖ 1985 એલ.એમ.સંઘવી સમિતિ ➖1986 પી.કે.થુંગન સમિતિ ➖1988 હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 🎉🎉 Unacademyના Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉 *UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA *UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW