Daily Current Affairs | 09 December 2022 Current Affairs | 09 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 09 December 2022 Current Affairs | 09 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! > Razorpay UPI પર ક્રેડિટ કાર્ડને સપોર્ટ કરવા માટે ભારતનું પ્રથમ પેમેન્ટ ગેટવે બન્યું >રિઝર્વ બેંકે રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.25 ટકા કર્યો, જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે. >FIFA વર્લ્ડ કપ: ફાઇનલ દરમિયાન દીપિકા પાદુકોણ વર્લ્ડ કપ 2022ની ટ્રોફીનું અનાવરણ કરશે > સ્ટાર ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ બોગોટા, કોલંબિયામાં આયોજિત વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીત્યો >ભૂતપૂર્વ BPCL ચેરમેન અરુણ કુમાર સિંહ 3 વર્ષની મુદત માટે ONGCના ચેરમેન તરીકે નિયુક્ત > જાણીતા ભૌતિકશાસ્ત્રી-ખગોળશાસ્ત્રી વિક્રમ સારાભાઈ...