Posts

Showing posts with the label gsssb prelims

ક્લાસ 3 ની તમામ પરીક્ષા પદ્ધતિ માં આવ્યો મોટો ફેરફાર | Gujarat class 3 New exam pattern | GSSSB | Head Clerk | Senior Clerk | Office assitant | TARGETGPSC

Image
ક્લાસ 3 ની તમામ પરીક્ષા પદ્ધતિ માં આવ્યો મોટો ફેરફાર | Gujarat class 3 New exam pattern | GSSSB | Head Clerk | Senior Clerk | Office assitant |  TARGETGPSC GSSSB RECRUITMENT NEW RULES (નવી પરીક્ષા પધ્ધતિ GSSSB ક્લાસ ૩ ની પરીક્ષા માટે)  Explanation By Harshal Jain sir 1) Group A અને Group B એમ 2 પોસ્ટ રહેશે. TARGETGPSC 2) PRELIMS પરીક્ષા બંને ગ્રુપ માટે કોમન એટલેકે એક જ રહેશે. • Prelim Paper 100 માર્કસ 1 કલાકનું હશે જેમાં 70 માર્કસ ગણિત(MATHS) અને સામાન્ય બુદ્ધિમતા(REASONING) ના અને 15 માર્કસ ગુજરાતી અને 15 માર્ક્સ English હશે TARGETGPSC 3) Min 40 ટકાનું Qualifying Standard રાખ્યું છે અને ઓછા માં ઓછી ઉંમર 20 વર્ષ કરી દેવાઈ.   TARGETGPSC 4)મુખ્ય પરીક્ષા માટે 7 ગણા બોલાવશે. ( ટૂંકમાં ભલે 7 ગણા ઉમેવારો બોલાવવાનું કહ્યું હોય પણ જનરલ ઉમેદવારોના 7 ગણા ને મેચ કરવા 15 થી 20 ગણા પણ બોલાવી શકે છે.) TARGETGPSC 5)   Final selection મુખ્ય પરીક્ષા આધારિત છે.  TARGETGPSC 6) GROUP A ની પોસ્ટ માટે ગ્રુપ A: કલેકટર ની ઓફિસ માં ક્લાસ 3 ની નોકરી લેવી હશે તો GPSC જેવી મુખ્ય પરીક્ષા ...