આજનો ઇતિહાસ | રાણી લક્ષ્મીબાઈ | 19 નવેમ્બર | Today in History | ઇતિહાસ
दूर फिरंगी को करने की सबने मन में ठानी थी, च मक उठी सन सत्तावन में वह तलवार पुरानी थी बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झाँसी वाली रानी थी। झाँसी में इस लड़ाई की ब्रिटिश रिपोर्ट में, सर ह्यूग रोज़ ने लिखा है कि रानी लक्ष्मीबाई "व्यक्तिगत, चतुर और सुंदर" हैं, और वह "सभी भारतीय नेताओं में सबसे खतरनाक हैं।" ✓આજનો ઇતિહાસ 19 નવેમ્બર 1835 ઝાંસી ની રાણી લક્ષ્મી બાઈ નો જન્મ થયો હતો. મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. ✓તે 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેમનો જન્મ કાશી (વારાણસી) અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ. ✓તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. ✓તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા. ✓તેમના માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. ✓મનુ જ્યારે ચાર વર્ષની હતી ગવ ત્યારે તેમની માતાનુ મૃત્યુ થઈ ગયુ. તેમનુ પાલન પોષણ પિતાએ જ કયુ. ✓મનુએ બાળપણમાં જ શાસ્ત્રોની શિક્ષા સાથે શસ્ત્રોની શિક્ષા પણ પ્રાપ્ત કરી હતુ. તેમનુ લગ્ન 1842માં ઝાંસીના રાજા ...