Posts

Showing posts with the label Bhagatsinh

Shahid bhagatsinh | શહીદ ભગતસિંહ | Bhagatsinh | History | Freedom Fighters

Image
>“હું ભારપૂર્વક કહું છું મારામાં ૫ણ સારૂ જીવન જીવવાની મહત્વકાંક્ષા અને આશાઓ છે, ૫રંતુ હુ સમયની માંગ ૫ર બઘુ છોડુ દેવા તૈયાર છુ આ જ સૌથી મોટો ત્યાગ છે.”-  શહીદે આઝમ ભગતસિંહ >આજના આપણા પ્રકરણમાં ભગતસિંહનું જીવન ચરિત્ર, જન્મ, માતાપિતા તથા આઝાદીની ચળવળમાં યોગદાન તથા તેમના વિચારો-કથનો વિશે માહિતી મેળવીશુ. 1) જન્મ 2) બાળપણ 3)ક્રાંતિકારી જીવન અને પ્રવૃત્તિઓ  કાકોરી ટ્રેન એક્શન  લાહોર ષડયંત્ર   બોમ્બ ફેકવાની ઘટના વિધાનસભામાં 4) મૃત્યુ 1) જન્મ >૨૭ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ લાયલપુર જિલ્લાના બંગામાં થયો હતો.જે હાલ પાકિસ્તાનમાં છે.  >પિતાનું નામ કિશનસિંહ  >માતાનું નામ વિદ્યાવતી >પરીવાર આર્યસમાજી શીખ ૫રિવાર હતો.  >તેઓ કરતાસિંહ સરાભા અને લાલા લાજ૫તરાયથી અત્યંત પ્રભાવીત હતા. 2) બાળપણ >5 વર્ષની બાળ અવસ્થામાં તેમની રમતો ૫ણ અનોખી હતી.  >તેઓ તેમના મિત્રોને બે ટોળકીમાં વહેચી દેતા હતા અને ૫રસ્પર એક-બીજા ૫ર આક્રમણ કરીને યુદ્ઘ અભ્યાસ કરતા હતા.  >તેઓ દરેક કાર્યમાં વીર, ઘીર અને નિર્ભય હોવાનો આભાસ થતો હતો. 3) ક્રાંતિકારી જીવન >૧૩ એપ્રિ...