Daily Current Affairs | 01 December 2022 Current Affairs | 01 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 01 December 2022 Current Affairs | 01 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! > નીતિ આયોગે કાર્બન કેપ્ચર યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS) પોલિસી ફ્રેમવર્ક લોન્ચ કર્યું અને તે ભારતમાં ડિપ્લોયમેન્ટ મિકેનિઝમ છે >ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ કોવિડ-19 રસી 'iNCOVACC' ને હેટરોલોગસ બૂસ્ટર ડોઝ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની મંજૂરી મળી >યુએન કમિટીએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં ગ્રેટ બેરિયર રીફને "ખતરમાં" ઉમેરવાની ભલામણ કરી >અદાણી જૂથે દેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટી 'ધારાવી સ્લમ'ના પુનઃવિકાસ પ્રોજેક્ટ માટે 5069 કરોડની બિડ જીતી >રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય લોકો માટે ડિસેમ્બર 1...