Daily Current Affairs | 23 November 2022 Current Affairs | 23 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 23 November 2022 Current Affairs | 23 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC >આરોગ્ય મંત્રાલયે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી, 2022માં કોરોનરી આર્ટરી ડિસીઝની સારવાર માટે કોરોનરી સ્ટેન્ટનો સમાવેશ કર્યો છે. > નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ (National Readiness Index) 2022માં ભારત છ સ્થાને ચઢીને 61મા ક્રમે છે >ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરની આંતરરાષ્ટ્રીય પહેલ, GPAIનું પ્રમુખપદ સંભાળ્યું >ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટે દેશમાં 18 વર્ષની મતદાન ઉંમરને ભેદભાવપૂર્ણ ગણાવી, સરકારને નવો મુસદ્દો તૈયાર કરવા નિર્દેશ આપ્યો > ફેબ્રુઆરી 2023માં ભારતના પ્રથમ ફોર્મ્યુલા ઇ ગ્રાન્ડ પ્રિકસ પહેલા હૈદરાબાદ સ્ટ્રીટ સર્કિટ કાર રેસિંગનું આયોજન કરશે > નારાયણ જગદીશને વિજય હજારે ટ્રોફી 2022માં સતત પાંચ સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય અને ઓમાની નૌકાદળ વચ્ચે 13મી દ્વિપક્ષીય નૌકા કવાયત નસીમ અલ બહર-2022 ઓમાનના દરિયાકિનારે શરૂ થઈ > પ્રો. વેણુ ગોપાલ અચંતા ઈન્ટરનેશનલ કમિટી ફોર વેઈટ એન્ડ મેઝર્સ (સીઆઈપીએમ)ના સભ્ય બન્યા > લોકપ્રિય ...