Daily Current Affairs | 23 November 2022 Current Affairs | 23 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 23 November 2022 Current Affairs | 23 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC
>આરોગ્ય મંત્રાલયે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી, 2022માં કોરોનરી આર્ટરી ડિસીઝની સારવાર માટે કોરોનરી સ્ટેન્ટનો સમાવેશ કર્યો છે.
> નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ (National Readiness Index) 2022માં ભારત છ સ્થાને ચઢીને 61મા ક્રમે છે
>ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરની આંતરરાષ્ટ્રીય પહેલ, GPAIનું પ્રમુખપદ સંભાળ્યું
>ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટે દેશમાં 18 વર્ષની મતદાન ઉંમરને ભેદભાવપૂર્ણ ગણાવી, સરકારને નવો મુસદ્દો તૈયાર કરવા નિર્દેશ આપ્યો
> ફેબ્રુઆરી 2023માં ભારતના પ્રથમ ફોર્મ્યુલા ઇ ગ્રાન્ડ પ્રિકસ પહેલા હૈદરાબાદ સ્ટ્રીટ સર્કિટ કાર રેસિંગનું આયોજન કરશે
> નારાયણ જગદીશને વિજય હજારે ટ્રોફી 2022માં સતત પાંચ સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતીય અને ઓમાની નૌકાદળ વચ્ચે 13મી દ્વિપક્ષીય નૌકા કવાયત નસીમ અલ બહર-2022 ઓમાનના દરિયાકિનારે શરૂ થઈ
> પ્રો. વેણુ ગોપાલ અચંતા ઈન્ટરનેશનલ કમિટી ફોર વેઈટ એન્ડ મેઝર્સ (સીઆઈપીએમ)ના સભ્ય બન્યા
> લોકપ્રિય પીણું રસનાના સ્થાપક અરેઝ પીરોજશા ખમબટ્ટાનું 85 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન.
> વિશ્વ ટેલિવિઝન દિવસ 21 નવેમ્બ 2022ના રોજ ઉજવવામાં આવ્યો.
__________________________
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademyના Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉
*UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA
*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

Comments
Post a Comment