Posts

Showing posts with the label clerk exam cancelled

જુનિયર ક્લાર્ક પરીક્ષા કરાઈ રદ | Junior clerk exam postponed | Junior clerk latest news | Junior clerk news | TARGET GPSC

Image
જુનિયર ક્લાર્ક પરીક્ષા કરાઈ રદ | Junior clerk exam postponed | Junior clerk latest news | Junior clerk news | TARGET GPSC    Official News:  જા હેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ ...

પંચાયત બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને અગત્યની સૂચનાઓ | Important guidelines for junior clerk exam

Image
પંચાયત બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને અગત્યની સૂચનાઓ | Important guidelines  for junior clerk exam GPSSB Junior Clerk Exam 2023:  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તારીખ 24/01/2023 ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને આ સૂચનો મુજબ તમારે પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવાનો રહેશે અને આ સૂચનો મુજબ તમારી જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ 29/01/2023 ના રોજ રવિવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી લેવામાં આવવાની છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે અગત્યની સૂચનાઓ  જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29/01/2023  ના રોજ નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે 11:00 વાગ્યાથી 12:00 વાગ્યા દરમ્યાન યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા ખૂબ જ વિશેષ પ્રમાણમાં હોઈ, પરીક્ષાના દિવસે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખી દરેક ઉમેદવારોને તેનું પરીક્ષા કેન્દ્ર જે શહેરમાં આવેલું હોય ત...