જુનિયર ક્લાર્ક પરીક્ષા કરાઈ રદ | Junior clerk exam postponed | Junior clerk latest news | Junior clerk news | TARGET GPSC

જુનિયર ક્લાર્ક પરીક્ષા કરાઈ રદ | Junior clerk exam postponed | Junior clerk latest news | Junior clerk news | TARGET GPSC







  



Official News: જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.


Official website પર મુકાયેલ notification ના સ્ક્રીન શોટ











જાણો સમગ્ર મામલો વીડિયોમાં : અહી ક્લિક કરો

Official GPSSB website : click here


_____________________________________


હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: 

https://unacademy.com/@harshaljain12395


Join Telegram: http://t.me/harshalsir


🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

Comments

Popular posts from this blog

Talati Book list | Junior Clerk book list | Top book list

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ | મોક ટેસ્ટ 23 | history | Gpsc | Psi | Constable | Target gpsc #history #yt