Daily Current Affairs | 17 December 2022 Current Affairs | 17 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 17 December 2022 Current Affairs | 17 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395 17 December 2022 Current Affairs > યુએન કન્વેન્શન ઓન જૈવિક વિવિધતા (COP15) ખાતે પ્રાકૃતિક વિશ્વને પુનઃસ્થાપિત કરવા માટેની 10 પહેલો પૈકી 'નમામિ ગંગા' પ્રોજેક્ટને યુએનએ માન્યતા આપી છે. > અમેરિકી અભિયાન પછી ઈરાને યુએન મહિલા અધિકાર જૂથ પર પ્રતિબંધ મૂક્યો > એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતની જીડીપી વૃદ્ધિ 7% પર યથાવત રાખી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) લિમિટેડ અને TEXPROCIL વચ્ચે “કસ્તુરી કોટન ઈન્ડિયા”ના બ્રાન્ડિંગ, ટ્રેસેબિલિટી અને સર્ટિફિકેશન...