ક્લાસ 3 ની તમામ પરીક્ષા પદ્ધતિ માં આવ્યો મોટો ફેરફાર | Gujarat class 3 New exam pattern | GSSSB | Head Clerk | Senior Clerk | Office assitant | TARGETGPSC

ક્લાસ 3 ની તમામ પરીક્ષા પદ્ધતિ માં આવ્યો મોટો ફેરફાર | Gujarat class 3 New exam pattern | GSSSB | Head Clerk | Senior Clerk | Office assitant | TARGETGPSC



GSSSB RECRUITMENT NEW RULES

(નવી પરીક્ષા પધ્ધતિ GSSSB ક્લાસ ૩ ની પરીક્ષા માટે) Explanation By Harshal Jain sir


1) Group A અને Group B એમ 2 પોસ્ટ રહેશે.

TARGETGPSC

2) PRELIMS પરીક્ષા બંને ગ્રુપ માટે કોમન એટલેકે એક જ રહેશે.

Prelim Paper 100 માર્કસ 1 કલાકનું હશે જેમાં 70 માર્કસ ગણિત(MATHS) અને સામાન્ય બુદ્ધિમતા(REASONING) ના અને 15 માર્કસ ગુજરાતી અને 15 માર્ક્સ English હશે


TARGETGPSC


3) Min 40 ટકાનું Qualifying Standard રાખ્યું છે અને ઓછા માં ઓછી ઉંમર 20 વર્ષ કરી દેવાઈ.

 TARGETGPSC


4)મુખ્ય પરીક્ષા માટે 7 ગણા બોલાવશે.

(ટૂંકમાં ભલે 7 ગણા ઉમેવારો બોલાવવાનું કહ્યું હોય પણ જનરલ ઉમેદવારોના 7 ગણા ને મેચ કરવા 15 થી 20 ગણા પણ બોલાવી શકે છે.)


TARGETGPSC


5)  Final selection મુખ્ય પરીક્ષા આધારિત છે. 


TARGETGPSC


6) GROUP A ની પોસ્ટ માટે


ગ્રુપ A: કલેકટર ની ઓફિસ માં ક્લાસ 3 ની નોકરી લેવી હશે તો GPSC જેવી મુખ્ય પરીક્ષા આપવી પડશે. 

350 માર્કસ ની મુખ્ય પરીક્ષા. 

Syllabus પણ GPSC નો જ છે


ટોટલ ત્રણ મુખ્ય પરીક્ષાના પેપર, દરેક માટે 3 કલાક :

ગુજરાતી 100 માર્ક્સ

English 100 માર્ક્સ

General Studies 150 માર્ક્સ


સિલેબસ બેઠો GPSC નો જ મૂક્યો છે.








TARGETGPSC


7) Group B ની પોસ્ટ માટે


કલેકટર સિવાયની ઓફિસ માટે 

મુખ્ય પરીક્ષાનું 200 માર્કસ 2 કલાકનું MCQ આધારિત ફક્ત એક પેપર હશે.






TARGETGPSC


8) QUALIFICATIONS (લાયકાત) : હજુ નક્કી નથી થઈ બોર્ડ નક્કી કરે એ પ્રમાણે.


Detail માં માહિતી જેમાં કામ ના પેજ છે તે જ:click here


TARGETGPSC

અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો

અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો

અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો

અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો


___________________________


રોજના કરંટ અફેર, અંગ્રેજી શબ્દ ભંડોળ (THE HINDU VOCABULARY),GCERT/NCERT ચોપડી, તમામ સરકારી પરીક્ષા ને લગતી ચોપડી, તમામ વિષયના થીયરી અને પ્રશ્નો, તમામ પ્રકારના ન્યૂઝ,તમામ ભરતીની ઝીણવટ પૂર્વક સચોટ માહિતી,મોક ટેસ્ટ પેપર,મોડેલ પેપર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ બુક અને તમામ પ્રકારની બુક અને માહિતી મળશે આજે જ ફોલો કરો!!

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

Comments

Popular posts from this blog

Talati Book list | Junior Clerk book list | Top book list

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ | મોક ટેસ્ટ 23 | history | Gpsc | Psi | Constable | Target gpsc #history #yt