HC દ્વારા 1-8-18 નો વિવાદિત પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો, ખાસ ગાઇડલાઇન


1-8-18 નો સરકારનો જે વિવાદિત પરિપત્ર હતો તે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે 33 ટકા અનામત જ મહિલાઓને આપવાનું છે. તે 33 ટકામાં જ એસટી, એસસી, સામાજીક પછાત સહિતની તમામ મહિલાઓનો સમાવેશ કરવાનો છે. સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરવા માટે 7 સ્ટેપની માર્ગદર્શીકા પણ સરકારને આપી હતી. આગામી તમામ ભરતી પ્રક્રિયાઓમાં આ સ્ટેપ અનુસાર જ ભરતી કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.


હાઇકોર્ટે ઉદાહરણ તરીકે સમજાવ્યું કે, જેમાં ઉદાહરણ અપાયું હતું કે, 100 જગ્યા પર ભરતી થવાની હોય તો તેમાં જનરલ કેટેગરીની 17 મહિલા માટે અનામત, 100 બેઠકમાં SC કેટેગરીની 4 મહિલા માટે અનામત, ST કેટેગરી માટે 6 મહિલા અનામત, પછાત વર્ગની 7 મહિલા માટે અનામત રાખવા માટે જણાવ્યું છે. આ ફોર્મ્યુલાથી દરેક ભરતી કરવા માટે નિર્દેશ અપાયા છે. 

_______________________________________________

STATE TAX INSPECTOR, POLICE INSPECTOR, GPSC 1 2,Bin sachivalay,ASI PSI MATE FULL LENGTH COURSE LAUNCH THAI CHUKYO CHE! 

Contact me on:8866250024 For More Information!!

*ફીસ લિંક*:https://unacademy.com/goal/kkk/RJVOD/subscribe?referral_code=targetgpsc&duration=12

*10% કોડ થી ડિસ્કાઉન્ટ થશે +10% લેક્ચર ક્રેડિટ થી મળશે*

*SUBSCRIPTION લેતા પહેલા કોન્ટેક્ટ કરી લેશો જેથી આપ વધુ માહિતી મેળવી શકો: 8866250024*

ગ્રૂપ માં જોડાઈ જશો: ટેલીગ્રામ

Comments

Popular posts from this blog

Daily Current Affairs with static GK | 23rd November 2023 Current Affairs | 23 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC

TAT Latest News | TAT bharti news | Tat bharti | Latest government bharti news #tat #yt