Daily Current Affairs | 26 November 2022 Current Affairs | 26 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC

Daily Current Affairs | 26 November 2022 Current Affairs | 26 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC


>લાંબા સમયથી મલેશિયાના વિપક્ષી નેતા અનવર ઈબ્રાહિમે મલેશિયાના દસમા વડાપ્રધાન તરીકે શપથ લીધા 


> CDPની ક્લાઈમેટ એક્શન લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવનાર મુંબઈ દક્ષિણ એશિયાનું પ્રથમ શહેર બન્યું છે 


> ભૂતપૂર્વ ISI વડા અસીમ મુનીર પાકિસ્તાનના આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત 


> કતારે ચીન સાથે વિશ્વના 'સૌથી લાંબા' ગેસ સપ્લાય સોદા પર હસ્તાક્ષર કર્યા 


>NPCI અને IDFC ફર્સ્ટ બેંકે દેશનું પ્રથમ સ્ટીકર આધારિત ડેબિટ કાર્ડ 'FIRSTAP' લોન્ચ કર્યું 


>સંયુક્ત HADR કવાયત ‘સમન્વય’ - 2022 એરફોર્સ સ્ટેશન આગ્રા ખાતે શરૂ થશે 


> NIITના અધ્યક્ષ અને સ્થાપક રાજેન્દ્ર સિંહ પવારને FICCI દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 


> 25 નવેમ્બર 2022 ના રોજ મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો 


>બેસ્ટ સેલિંગ લેખિકા રાખી કપૂરે તેનું નવીનતમ પુસ્તક "નાઉ યુ બ્રેથ: ઓવરકમિંગ ટોક્સિક રિલેશનશિપ એન્ડ એબ્યુઝ" રિલીઝ કર્યું 


>મદુરાઈમાં અરિટ્ટાપટ્ટી ગામ તમિલનાડુમાં પ્રથમ જૈવવિવિધતા હેરિટેજ સાઇટ તરીકે સૂચિત કરવામાં આવ્યું છે


__________________________


હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 


Join Telegram: http://t.me/harshalsir


🎉🎉 Unacademyના Plus Subscription  માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉 


 *UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA


*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

Comments

Popular posts from this blog

Talati Book list | Junior Clerk book list | Top book list

Daily Current Affairs with static GK | 06 March 2025 Current Affairs | 06 માર્ચ કરંટ અફેર | TARGETGPSC