Daily Current Affairs | 05 December 2022 Current Affairs | 05 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
> ભારતે ડિસેમ્બર મહિના માટે UNSCનું પ્રમુખપદ સંભાળ્યું
> હિંસાનું જોખમ ધરાવતા દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર છેઃ યુએસ થિંક-ટેન્કનો રિપોર્ટ
> અંધજનો માટે ત્રીજો T20 વર્લ્ડ કપ ભારતમાં 5 ડિસેમ્બરથી શરૂ થશે
>ભારતીય કોસ્ટ ગાર્ડ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર Mk-III સ્ક્વોડ્રન, 840 Sqn (CG), ચેન્નાઈ ખાતે કાર્યરત
>પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિરે NCBC ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો
>પૂર્વ કૃષિ વિસ્તરણ અધિકારી એમ પરમસિવમ પંજાબ નેશનલ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત
> વિજેન્દ્ર શર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ના પ્રમુખ બન્યા
>પદ્મશ્રી પ્રો. શેખર પાઠકને પ્રતિષ્ઠિત કમલા દેવી ચટ્ટોપાધ્યાય પુસ્તક પુરસ્કાર 2022 મળ્યો
> ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં 02 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2022 ઉજવવામાં આવ્યો
> વિક્રમ સંપતનું પુસ્તક 'બ્રેવ હાર્ટ્સ ઓફ ઈન્ડિયા, વિનેટ્સ ફ્રોમ ઈન્ડિયન હિસ્ટ્રી' પેંગ્વિન ઈન્ડિયા દ્વારા પ્રકાશિત
__________________________
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademyના Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉
*UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA
*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

Comments
Post a Comment