Daily Current Affairs | 08 December 2022 Current Affairs | 08 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC

Daily Current Affairs | 08 December 2022 Current Affairs | 08 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!

>ચક્રવાત 'મંડાસ' બંગાળની ખાડી ઉપર રચાય તેવી શક્યતા: IMD

>કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ચેન્નાઈમાં ભારતની પ્રથમ ડ્રોન કૌશલ્ય અને તાલીમ પરિષદ અને ડ્રોન યાત્રાનું ઉદ્ઘાટન કર્યું

> ફિજી 2023માં પ્રથમ વખત વર્લ્ડ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરશે

>અદાણી ગ્રીને રાજસ્થાનમાં ત્રીજો હાઇબ્રિડ પ્લાન્ટ શરૂ કર્યો, "વિશ્વની સૌથી મોટી પવન-સૌર હાઇબ્રિડ પાવર કંપની" બની

>વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.5% થી વધારીને 6.9% કર્યું

માન્ચેસ્ટર યુનાઇટેડના સંબંધો તોડ્યા પછી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયન ક્લબ અલ-નાસર માટે રમશે

> હૃષિકેશ કાનિટકર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત: BCCI

> શફાલી વર્મા મહિલા અંડર-19 વર્લ્ડ કપ અને SA અંડર-19 દ્વિપક્ષીય પ્રવાસમાં ભારતનું નેતૃત્વ કરશે

>પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને આયોજન પંચના સભ્ય યોગીન્દર કે અલાગનું 86 વર્ષની વયે નિધન

> IIT મદ્રાસના સંશોધકોએ ‘સિંધુજા’ વિકસાવી છે જે સમુદ્રના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરે છે

__________________________________________

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademyના Plus Subscription  માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉 

 *UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA

*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

Comments

Popular posts from this blog

Gujarati vyakran | Talpada Shabdo | ગુજરાતી વ્યાકરણ | તળપદા શબ્દો | TARGET GPSC | મહત્વના તળપદા શબ્દો

Talati Book list | Junior Clerk book list | Top book list