Daily Current Affairs | 10 December 2022 Current Affairs | 10 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 10 December 2022 Current Affairs | 10 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
> પેરુવિયન રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલોને મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા પછી દિના બોલ્યુઆર્ટ પેરુની પ્રથમ મહિલા પ્રમુખ બની
>WMOએ 'ગ્લોબલ વોટર રિસોર્સ રિપોર્ટ 2021' બહાર પાડ્યો
>આર્ટન કેપિટલ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ પાસપોર્ટ પાવર રેન્ક 2022ની યાદીમાં ભારત 87માં ક્રમે છે
> 9મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું પણજી, ગોવામાં ઉદ્ઘાટન
> કોન્ટ્રાક્ટરોની સુવિધા માટે નીતિન ગડકરીની જાહેરાત, દેશનું પ્રથમ 'જામીન બોન્ડ વીમા ઉત્પાદન' 19 ડિસેમ્બરે લોન્ચ થશે
>ભારતના ગ્રીનહાઉસ-ઇન-એ-બોક્સ સ્ટાર્ટઅપ 'ખેતી'એ 2022નું અર્થશોટ પ્રાઇઝ જીત્યું
> ISRO કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ માટે 'સ્પેશિયલ ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જિયોપોર્ટલ' વિકસાવશે
>આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 2022 09 ડિસેમ્બરે ઉજવવામાં આવ્યો
> અબુ બગીન હોડમો - અવર બેટર હેલ્થ' કેમ્પનું આયોજન સરાઈકેલા-ખારસાવાન, ઝારખંડ ખાતે
> ગુજરાતમાં ભાજપની મોટી જીત બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
__________________________________________
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademyના Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉
*UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA
*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

Comments
Post a Comment