Daily Current Affairs | 13 December 2022 Current Affairs | 13 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 13 December 2022 Current Affairs | 13 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
13 December 2022 Current Affairs
>ભારતનું સૌથી મોટું અને ચોથું બિઝનેસ જેટ ટર્મિનલ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યરત થયું
ગોવાના મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યું છે
>ભારતીય નાવિક આનંદીએ 34મા કિંગ્સ કપ રેગાટ્ટા 2022માં ગોલ્ડ મેડલ જીત્યો
> ભારતીય મૂળની વિજ્ઞાન શિક્ષક વીણા નાયરે ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન પુરસ્કાર જીત્યો
> લોકપ્રિય મરાઠી લાવાણી ગાયિકા સુલોચના ચવ્હાણનું 92 વર્ષની વયે નિધન
> હિમાલયમાં જોવા મળતી ત્રણ ઔષધીય વનસ્પતિની પ્રજાતિઓ (મેઇસોટ્રોપિસ પેલિટા, ફ્રિટિલરિયા સિરોસા, ડેક્ટીલોરિઝા હેટાગિરિયા)નો IUCN રેડ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
>યુનિસેફ દિવસ 2022 11 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો
>J&K ને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આઈડી જનરેશન માટે કેટેગરીમાં 1મું ઇનામ આપવામાં આવ્યું
>કેરળ સ્ટેટ સીડ ફાર્મ 'અલુવા' દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મ બન્યું છે
> સુખવિન્દર સિંહ સુખુએ હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
__________________________________________
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademyના Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉
*UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA
*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

Comments
Post a Comment