Daily Current Affairs | 21 December 2022 Current Affairs | 21 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 21 December 2022 Current Affairs | 21 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395
21 December 2022 Current Affairs
> બિહારના ગયા, નાલંદાને પ્રવાસન મંત્રાલયની સ્વદેશ દર્શન 2.0 યોજના હેઠળ વિકસાવવામાં આવશે.
>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં શહેરી, ગ્રામીણ - પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ‘ગૃહ પ્રવેશ કાર્યક્રમ’ શરૂ કર્યો
> 'ગ્લોબલ ફૂડ સિક્યુરિટી ઈન્ડેક્સ 2022' ધ ઈકોનોમિસ્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે
>યુરોપિયન દેશ લાતવિયાએ રીગામાં જોઈન્ટ એક્સપિડીશનરી ફોર્સ (JEF) સમિટ 2022 નું આયોજન કર્યું
>ફીફાએ 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી, 2023 સુધી ચાલનારા 'ક્લબ વર્લ્ડ કપ'ની યજમાની માટે મોરોક્કોની પસંદગી કરી
>ભારતની INSV તારિણી સૌથી પ્રતિષ્ઠિત ટ્રાન્સ-એટલાન્ટિક મહાસાગર રેસ 'કેપ ટાઉનથી રિયો રેસ 2023'ની 50મી આવૃત્તિમાં ભાગ લેશે.
> હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રથમ અશ્વેત પ્રમુખ(Black President] ક્લાઉડિન ગેની નિમણૂક કરી
>ભારતના પશુ અધિકાર સંગઠન, PETA ઈન્ડિયાએ સોનાક્ષી સિંહાને 'PETA પર્સન ઓફ ધ યર 2022' તરીકે નામ આપ્યું છે.
>મિશેલ ઓબામા દ્વારા લખાયેલ પુસ્તક "ધ લાઈટ વી કેરી: ઓવરકમિંગ ઇન અનસર્ટેન ટાઇમ્સ" નું અનાવરણ
>કેન્દ્ર લદ્દાખના ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ “રક્તસે કાર્પો એપ્રિકોટ” માટે જીઆઈ ટેગ આપે છે
__________________________________________
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademyના Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉
*UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA
*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

Comments
Post a Comment