Daily Current Affairs | 31 December 2022 Current Affairs | 31 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC

Daily Current Affairs | 31 December 2022 Current Affairs | 31 ડિસેમ્બર કરંટ અફેર | TARGETGPSC

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!

Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademyના Plus Subscription  માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉 

 *UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA

*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW

31 December 2022 Current Affairs

> બેન્જામિન નેતન્યાહુ ફરી ઈઝરાયેલના પીએમ બન્યા, છઠ્ઠી વખત લીધા શપથ

> યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ભારતીય-અમેરિકન રાજીવ બાદાલને નેશનલ સ્પેસ કાઉન્સિલના સલાહકાર જૂથમાં નોમિનેટ કર્યા.

> સૂર્યકુમાર યાદવ, સ્મૃતિ મંધાના 'ICC T20I ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડ માટે નામાંકિત

> ઉત્તરાખંડના ટિહરીમાં વિશ્વ કક્ષાની કાયકિંગ-કેનોઇંગ એકેડમીની સ્થાપના કરવામાં આવશે - આર.કે. સિંહ 

> ગૃહમંત્રી અમિત શાહે BSFની 'પ્રહારી' મોબાઈલ એપ અને મેન્યુઅલનું ઉદ્ઘાટન કર્યું

> ભારતીય સેનાએ અમદાવાદમાં પ્રથમ બે માળના 3D પ્રિન્ટેડ હાઉસિંગનું ઉદ્ઘાટન કર્યું

> પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ વચગાળાના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર બન્યા

> વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું નિધન, 100 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

> ફૂટબોલના તાજ વગરના રાજા પેલેનું 82 વર્ષની વયે અવસાન, બ્રાઝિલને રેકોર્ડ ત્રણ વર્લ્ડ કપ જીતાડ્યા

> કોલસા મંત્રીએ ઓડિશામાં 300 કરોડ રૂપિયાની અંગુલ-બલરામ રેલ લાઇનનું ઉદ્ઘાટન કર્યું

> આરઈસી લિમિટેડ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આસામમાં 'વીજળી મહોત્સવ'નું આયોજન કરે છે.

__________________________________________

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademyના Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉 

*UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA

*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW   

Comments

Popular posts from this blog

25 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર કરંટ અફેર | 25th September to 30th September | Weekly Current Affairs | Current Affairs with GK | TARGETGPSC