1000 સમાનાર્થી શબ્દો ગુજરાતી | Samanarthi shabd | Gujarati Vyakran | ગુજરાતી વ્યાકરણ | TARGET GPSC | ભાષા વિવેક
1000 સમાનાર્થી શબ્દો ગુજરાતી | Samanarthi shabd | Gujarati Vyakran | ગુજરાતી વ્યાકરણ | TARGET GPSC | ભાષા વિવેક
નમસ્તે મિત્રો તમારા બધા નું અમારા બ્લોગ માં ખુબ સ્વાગત છે. આજે ભાષા વિવેક સરકારી ચોપડી અને અન્ય મહત્વના “1000+ Samanarthi Shabd in Gujarati (સમાનાર્થી શબ્દો)” આર્ટિકલ માં ખુબ જ ઉપીયોગી થાય એવું ગુજરાતી વ્યાકરણ ની માહિતી મુકવા જઈ રહ્યા છીએ, મને આશા છે કે તમને આ ખુબ જ ગમશે.
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Unacademy profile Link:
https://unacademy.com/@harshaljain12395
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉
♾અનિલ : પવન, વાયુ, મારિશ્વા, સમીર, સમીરણ, મરુત, વાત
♾અનોખું :બંધબેસતું, ફાવતું, માફક, રુચતું સગવડભર્યું
♾અનુકૂળ : વિલક્ષણ, અપૂર્વ
♾અપમાન : અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા, તિરસ્કાર
♾અભિમાન:ગર્વ, અહંકાર, અહમ્, દર્પ, ઘમંડ
♾અભૂતપૂર્વ : અનન્ય, અજોડ, અદ્વિતીય, બેનમૂન
♾અરજ : વિનંતી, વિજ્ઞપ્તિ, અરજી, વિનવણી, અનુનય
♾અર્વાચીન : આધુનિક
♾અલ્પ : ક્ષુલ્લક, સહેજ, જરાક, નજીવું, થોડું
♾અવાજ : સાદ, શોર, ઘોંઘાટ, ધ્વનિ, નાદ, સ્વર
અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો
અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો
અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો
અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો
__________________________
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Unacademy profile Link:
https://unacademy.com/@harshaljain12395
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉
HARSHAL JAIN SIR ગણિત તાર્કિક કસોટી બંધારણ વારસો ઇતિહાસ વિષય છેલ્લા 5 વર્ષ કરતા પણ વધુ સમય થી ભણાવે છે Follow Harshal Ranka sir on Different Social Media Facebook: https://www.facebook.com/hjharshal Instagram: https://www.instagram.com/harshalranka123/?igshid=YmMyMTA2M2Y%3D Youtube: https://youtube.com/c/HarshalRanka

Comments
Post a Comment