Gujarati vyakran | Talpada Shabdo | ગુજરાતી વ્યાકરણ | તળપદા શબ્દો | TARGET GPSC | મહત્વના તળપદા શબ્દો

Gujarati vyakran | Talpada Shabdo | ગુજરાતી વ્યાકરણ | તળપદા શબ્દો | TARGET GPSC | મહત્વના તળપદા શબ્દો

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: 

https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

તળપદા શબ્દો એટલે શું?

ગુજરાતી વ્યાકરણ નો વિશેષ ટોપિક છે તળપદા એટલે ગામઠાણની જમીન. તળપદું એટલે જે-જે સ્થાનને લગતું, સ્થાનિક, પ્રાદેશિક, દેશી, ગામઠી, તળપદા શબ્દો એટલે જે-તે સ્થાનિક પ્રદેશમાં વસતા લોકોના વપરાશના શબ્દો. જેને આપણે લોકબોલીના શબ્દો કહીએ. પ્રાદેશિક સીમાઓ એ કોઈ કુદરતી કે પ્રાકૃતિક સીમાઓ નથી.

ગુજરાતના મધ્યમાં 'છે' નો ઉચ્ચારણ 'સ' કે 'ત્સે' થાય છે, ભીલી બોલીમાં 'હે' થાય છે, જ્યારેઉત્તર ગુજરાતમાં માત્ર 'હ' થાય છે. દા. ત., "શું છે?" > "હું હે". 'બાર ગાઉએ બોલી બદલાય' એમ ગુજરાતમાં અનેક તફાવત છે. બોલીભેદ એ ભાષાનું વિકૃત કે ભ્રષ્ટ સ્વરૂપ નથી. કેટલીક વાર શિષ્ટ ભાષા કરતાં બોલીમાં અભિવ્યક્તિની ક્ષમતા વિશેષ જોવા મળે છે.

ગુજરાત માં અનેક બોલીઓ બોલાય છે અને દરેક ની પોતાની વિશેષતા છે તો ચાલો જોઈએ હવે તળપદા શબ્દો.

અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો

અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો

અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો

અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો

___________________________
રોજના કરંટ અફેર, અંગ્રેજી શબ્દ ભંડોળ (THE HINDU VOCABULARY),GCERT/NCERT ચોપડી, તમામ સરકારી પરીક્ષા ને લગતી ચોપડી, તમામ વિષયના થીયરી અને પ્રશ્નો, તમામ પ્રકારના ન્યૂઝ,તમામ ભરતીની ઝીણવટ પૂર્વક સચોટ માહિતી,મોક ટેસ્ટ પેપર,મોડેલ પેપર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ બુક અને તમામ પ્રકારની બુક અને માહિતી મળશે આજે જ ફોલો કરો!!

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: 

https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

Comments

Popular posts from this blog

Talati Book list | Junior Clerk book list | Top book list

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ | મોક ટેસ્ટ 23 | history | Gpsc | Psi | Constable | Target gpsc #history #yt