Daily Current Affairs | 13th March 2023 Current Affairs | 13 માર્ચ કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs | 13th March 2023 Current Affairs | 13 માર્ચ કરંટ અફેર | TARGETGPSC
13th March 2023 Current Affairs with Static GK
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Unacademy profile Link:
https://unacademy.com/@harshaljain12395
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉
1) વી-ડેમોક્રેસી રિપોર્ટ 2023ના ચૂંટણી લોકશાહી સૂચકાંકમાં ભારત 108માં ક્રમે છે
2) કોનરાડ સંગમાએ સતત બીજી ટર્મ માટે મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
▪️મેઘાલય :-
➨રાજ્યપાલ - ફાગુ ચૌહાણ
➨CM - કોનરાડ કોંગકલ સંગમા
➨ઉમિયામ તળાવ
➨નરતીઆંગ દુર્ગા મંદિર
➨ખાસી, ગારો અને જયંતિયા ટેકરીઓ
➨નોક્રેક નેશનલ પાર્ક
➨બાલપાક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન
➨બાઘમારા રિઝર્વ ફોરેસ્ટ
➨સિજુ પક્ષી અભયારણ્ય
3) અમી કામાની અને અનુપમા રામચંદ્રનની ભારતીય ટીમ ઈન્ડિયા 'A' એ મહિલા સ્નૂકર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.
4) શેખ અહમદ નવાફ અલ-સબાહ કુવૈતના વડા પ્રધાન તરીકે પુનઃનિયુક્ત થયા.
Capital: Kuwait City
Currency: Kuwaiti Dinar
5) નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સ 2023 ની પ્રથમ આવૃત્તિ INS વિક્રાંત ઓનબોર્ડ શરૂ.
ઇન્ડિયન નેવી
Founded: 26 January 1950
Headquarters:New Delhi
Motto :शं नो वरुणःMay the Lord of Water be auspicious unto us'
Navy day : 4 December
6) ઇકોનોમિક એક્સપ્લોઝિવ્સ લિમિટેડ (EEL) એ નૌકાદળને એન્ટિ-સબમરીન રોકેટ માટે ભારતમાં બનાવેલા પ્રથમ ફ્યુઝ પ્રદાન કર્યા.
ઇન્ડિયન નેવી
Founded: 26 January 1950
Headquarters:New Delhi
Motto :शं नो वरुणःMay the Lord of Water be auspicious unto us'
Navy day : 4 December
7) જસ્ટિસ અમિત શર્માએ દિલ્હી હાઈકોર્ટના કાયમી જજ તરીકે શપથ લીધા.
>નવી દિલ્હી
Lieutenant Governor:Vinai Kumar Saxen
Chief Minister: Arvind Kejriwal
Deputy Chief Minister:Manish Sisodia
8) અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકનું 66 વર્ષની વયે અવસાન.
9) વૈજ્ઞાનિકોએ પરાગ વહન કરતા જંતુઓના સૌથી જૂના જાણીતા અવશેષો શોધ્યા.
10) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023: 08 માર્ચ
1911 થી શરૂ ઉજવવાનું.
Theme: EmbraceEquity
અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો
અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો
અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો
અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો
__________________________
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Unacademy profile Link:
https://unacademy.com/@harshaljain12395
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

Comments
Post a Comment