Daily Current Affairs with static GK | 02nd June 2023 Current Affairs | 02 જૂન કરંટ અફેર | TARGETGPSC

Daily Current Affairs with static GK | 02nd June 2023 Current Affairs | 02 જૂન કરંટ અફેર | TARGETGPSC


02nd June 2023 Current Affairs with Static GK


હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy  પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 


Harshal Jain Unacademy profile Link: 

https://unacademy.com/@harshaljain12395


Join Telegram: http://t.me/harshalsir


🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉




02nd June 2023 Current Affairs with Static GK



1) ખીર ભવાની મેળો 2023 જમ્મુ અને કાશ્મીરમાં ઉજવાયો.


>જમ્મુ કશ્મીર

➨lt governer : Shri Manoj Sinha

➨રાજપારિયન વન્યજીવ અભયારણ્ય

➨હીરાપોરા વન્યજીવ અભયારણ્ય

➨ગુલમર્ગ વન્યજીવ અભયારણ્ય

➨દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન

➨સલિમ અલી નેશનલ પાર્ક


TARGETGPSC


2) નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરમાં, MOIL એ 4.02 લાખ ટન મેંગેનીઝ ઓરનું ઉત્પાદન કર્યું છે.


>MOIL(Manganese ore (India) Ltd)

Founded:22 June 1962

Headquarters:Nagpur, India

Key people:Ajit Kumar Saxena 

(Chairman & MD)


TARGETGPSC


3)કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ 29 મે 2023ના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 'સાગર પરિક્રમા'ના 6ઠ્ઠા તબક્કાની શરૂઆત કરી.


>Andaman & Nicobar

Capital and largest city: Port Blair

Administrator:ADMIRAL D K JOSHI

Jurisdiction: Calcutta High Court 


TARGETGPSC


4) મે 2023 માં બાંગ્લાદેશમાં G-20 મેગા બીચ સફાઈ કાર્યક્રમ યોજાયો.


>G20: 19 countries + European Union

Founded: 26 September 1999

Chairman (Incumbent): Narendra Modi, Prime Minister of India(from 1st December 2022)

Theme:‘Vasudhaiva Kutumbakam’ - ‘One Earth One Family One Future’.


>બાંગ્લાદેશ

Capital: Dhaka

Currency: Bangladeshi Taka

Official languages: Bengali, English

Prime minister: Sheikh Hasina


TARGETGPSC


5) નેપાળે 29 મે 2023 ના રોજ 16મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો


>NEPAL

Capital: Kathmandu

Currency: Nepalese Rupee

Official language: Nepali

Continent: Asia

>29 May 2008 : First Republic Day


TARGETGPSC


6)મેક્સ વર્સ્ટાપેને મોનાકો ગ્રાન્ડ પ્રિકસ 2023 જીત્યો હતો આ તેની સિઝનની ચોથી જીત હતી.


>Grand prix 

Location: Monte Carlo,Monaco(Country)


TARGETGPSC


7) ઉત્તર પ્રદેશે 13મી હોકી ઈન્ડિયા સબ-જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2023 જીતી.


>Men's Asia Hocky cup (AHF)

Founded: 1982

Most recent champion(s): South Korea (5th title); (2022)

No. of teams: 8


▪️ઉત્તરપ્રદેશ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

રાજ્યપાલ - શ્રીમતી. આનંદીબેન પટેલ

➨ચંદ્રપ્રભા વન્યજીવ અભયારણ્ય

➨દુધવા નેશનલ પાર્ક

➨રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય

➨ગોવિંદ વલ્લભ પંત સાગર તળાવ

➨કાશી વિશ્વનાથ મંદિર

➨કિશનપુર વન્યજીવ અભયારણ્ય

➨ કાચબા વન્યજીવ અભયારણ્ય

➨બખીરા વન્યજીવ અભયારણ્ય

➨હસ્તિનાપુર વન્યજીવ અભયારણ્ય

➨શાળા ચલો અભિયાન

➨સંત કબીર એકેડેમી અને સંશોધન કેન્દ્ર અને સ્વદેશ દર્શન યોજના

➨પરિવાર કલ્યાણ કાર્ડ યોજના

➨માતૃભૂમિ યોજના પોર્ટલ


TARGETGPSC


8) જસ્ટિસ સંજય વિજયકુમાર ગંગાપુરવાલાની મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક


>Madras High Court

Established:26 June 1862

Jurisdiction:Tamil Nadu and Puducherry


TARGETGPSC


9) પ્રવીણ કુમાર શ્રીવાસ્તવની કેન્દ્રીય તકેદારી કમિશનર તરીકે નિમણૂક.


>CVC (Central Vigilance Commission)

HQ: New Delhi

Nominator:Prime Minister (Chairperson) ,Home Minister (Member) ,Leader of the Opposition in Lok Sabha

Term length:upto 4 years or 65 years

Constituting instrument:K.Santhanam Committee(1963-64)

First CVC:Nittoor Sreenivasa Rau


TARGETGPSC


10)ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ગિરીશ ચંદ્ર મુર્મુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના એક્સટર્નલ ઓડિટર તરીકે ફરીથી ચૂંટાયા.


>World Health Organization

Formation:7 April 1948

Type:United Nations specialized agency

Headquarters:Geneva, Switzerland Head:Tedros Adhanom (Director-General)


>CAG : અનુચ્છેદ 148

>પ્રથમ કેગ(CAG): વી નરહરિ રાવ

>હાલ કેગ: ગિરીશ ચંદ્ર મુરમુ

>આ પહેલા 1860 થી 1950 સુધી AUDITOR GENERAL OF INDIA પદ હતું : પ્રથમ Edmud Drummond

>CGA પદ ગેર બંધારણીય છે

>પ્રથમ CGA: સી એસ સ્વામીનાથન

>હાલ CGA: SS DUBEY(28 મા)


TARGETGPSC


11)ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત IPL 2023નો ખિતાબ જીત્યો.


>IPL

Number of teams: 10

First edition: 2008

Most successful: Mumbai Indians & CSK (5 titles)

Most runs: Virat Kohli

Most wickets:Y Chahal


>CSK(Chennai Super Kings)

Captain:MS Dhoni

Coach:Stephen Fleming

Owner:N. Srinivasan

Manager:Russell Radhakrishnan

City:Chennai, Tamil Nadu, India

Founded:2008

Home ground:M. A. Chidambaram Stadium, Chennai


TARGETGPSC


12) ગાયિકા ટીના ટર્નરનું 83 વર્ષની વયે અવસાન થયું.


>Born: USA


TARGETGPSC

અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો

અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો

અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો

અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો


___________________________


રોજના કરંટ અફેર, અંગ્રેજી શબ્દ ભંડોળ (THE HINDU VOCABULARY),GCERT/NCERT ચોપડી, તમામ સરકારી પરીક્ષા ને લગતી ચોપડી, તમામ વિષયના થીયરી અને પ્રશ્નો, તમામ પ્રકારના ન્યૂઝ,તમામ ભરતીની ઝીણવટ પૂર્વક સચોટ માહિતી,મોક ટેસ્ટ પેપર,મોડેલ પેપર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ બુક અને તમામ પ્રકારની બુક અને માહિતી મળશે આજે જ ફોલો કરો!!

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

Comments

Popular posts from this blog

Gujarati vyakran | Talpada Shabdo | ગુજરાતી વ્યાકરણ | તળપદા શબ્દો | TARGET GPSC | મહત્વના તળપદા શબ્દો

Talati Book list | Junior Clerk book list | Top book list