Daily Current Affairs with static GK | 26th July 2023 Current Affairs | 26 જુલાઈ કરંટ અફેર | TARGETGPSC

Daily Current Affairs with static GK | 26th July 2023 Current Affairs | 26 જુલાઈ કરંટ અફેર | TARGETGPSC



26th July 2023 Current Affairs with Static GK


હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy  પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 


Harshal Jain Unacademy profile Link: 

https://unacademy.com/@harshaljain12395


Join Telegram: http://t.me/harshalsir


🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉




26th July 2023 Current Affairs with Static GK



1)અંશુમન ઝીંગરાન નોર્થ ચેનલ પાર કરનાર સૌથી યુવા વ્યક્તિ બન્યો.


>The North Channel (known in Irish and Scottish Gaelic as Sruth na Maoile, in Scots as the Sheuch) is the strait between north-eastern Northern Ireland and south-western Scotland. 

>It begins north of the Isle of Man, where the Irish Sea ends, and runs north-west into the Atlantic Ocean.


TARGETGPSC


2) DD સ્પોર્ટ્સ ભારતમાં FIFA મહિલા વર્લ્ડ કપ 2023 માટે ટીવી અધિકારો સુરક્ષિત કરે છે.


>DD SPORTS

Headquarters:New Delhi, Delhi, India

Programming

Language(s):English, Hindi and Sign Language

Owner:Prasar Bharati

Launched:18 March 1998


>FIFA(Fédération internationale de football association)


Founded:21 May 1904

Founded at:Paris, France

Headquarters:Zürich, Switzerland

Membership:211 national associations

President:Gianni Infantino


TARGETGPSC


3)ભારતના આર પ્રજ્ઞાનંધાએ હંગેરીમાં સુપર જીએમ ચેસ ટુર્નામેન્ટ જીતી.


>Hungary

Capital: Budapest

Prime minister: Viktor Orbán

Official language: Hungarian

Continent: Europe


TARGETGPSC


4)ભારતીય ફૂટબોલ ટીમ FIFA રેન્કિંગમાં 99મા સ્થાને પહોંચી ગઈ છે.


>FIFA(Fédération internationale de football association)


Founded:21 May 1904

Founded at:Paris, France

Headquarters:Zürich, Switzerland

Membership:211 national associations

President:Gianni Infantino


TARGETGPSC


5) એબી પ્રધાને HAL ના ડિરેક્ટર (HR) તરીકેનો કાર્યભાર સંભાળ્યો.


>Hindustan Aeronautics Limited

Founded:22 December 1940 (as Hindustan Aircraft)

1964 as(Hindustan Aeronautics)

Headquarters:Bangalore, Karnataka, India[1]

Key people:CB Ananthakrishnan (Chairperson & MD)


TARGETGPSC


6) સત પાલ ભાનુ એલઆઈસીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત.


>LIC

Founded: 1 September 1956

Founder: Government of India

Headquarters: Mumbai

Owner: Government of India (96.5%)


TARGETGPSC


7) ICC વર્લ્ડ કપ 2023 ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાન નિયુક્ત.


>ICC(International Cricket Association)

Formation:15 June 1909

Headquarters:Dubai, United Arab Emirates (2005–present),London, England (1909–2005)

Membership:108 members

Chairman:Greg Barclay

CEO:Geoff Allardice

General Manager:Wasim Khan


TARGETGPSC


8) ગુજરાતને દેશની પ્રથમ 'સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ' મળશે.


>to be set up at Katosan and Tejpura in Jotana,Mehsana

>By Oneweb India


>Oneweb 

Industry:Satellite Internet access

Predecessor:WorldVu Satellites

Founded:2012

Founder:Greg Wyler

Headquarters:London, England, UK

Key people:Neil Masterson (CEO)


TARGETGPSC


9)રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 2023: 23 જુલાઈ


>Started:1936

>National Broadcasting Day in India is marked on July 23 as symbolic of the Radio Club of Bombay (established by some businessmen) making the first-ever broadcast in the country in June 1923. 

>The broadcast was followed by the setting up of the Calcutta Radio Club five months later.


TARGETGPSC


10) આંધ્ર પ્રદેશે મેલેરિયા, ડેન્ગ્યુને કાબૂમાં લેવા માટે 10 મિલિયન ગેમ્બુસિયા માછલી બહાર પાડી.


▪️આંધ્રપ્રદેશ :

➨CM - જગનમોહન રેડ્ડી

➨ગવર્નર - એસ અબ્દુલ નઝીર

➨ વેંકટેશ્વર મંદિર

➨શ્રી ભ્રમરમ્મા મલ્લિકાર્જુન મંદિર


TARGETGPSC

અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો

અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો

અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો

અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો


___________________________


રોજના કરંટ અફેર, અંગ્રેજી શબ્દ ભંડોળ (THE HINDU VOCABULARY),GCERT/NCERT ચોપડી, તમામ સરકારી પરીક્ષા ને લગતી ચોપડી, તમામ વિષયના થીયરી અને પ્રશ્નો, તમામ પ્રકારના ન્યૂઝ,તમામ ભરતીની ઝીણવટ પૂર્વક સચોટ માહિતી,મોક ટેસ્ટ પેપર,મોડેલ પેપર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ બુક અને તમામ પ્રકારની બુક અને માહિતી મળશે આજે જ ફોલો કરો!!

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

Comments

Popular posts from this blog

Talati Book list | Junior Clerk book list | Top book list

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ | મોક ટેસ્ટ 23 | history | Gpsc | Psi | Constable | Target gpsc #history #yt