Daily Current Affairs with static GK | 18th August 2023 Current Affairs | 18 ઑગસ્ટ કરંટ અફેર | TARGETGPSC
Daily Current Affairs with static GK | 18th August 2023 Current Affairs | 18 ઑગસ્ટ કરંટ અફેર | TARGETGPSC
18th August 2023 Current Affairs with Static GK
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Sir's Exam clearance:
I have cleared exams of
1)GPSC State Tax Inspector prelims and Appeared mains twice(2019&2021)
2)ICICI Bank PO
3)HDFC Bank PO
4) Bin Sachivalay office Assistant & Clerk 2022
5) Talati cum Mantri (1392 PML Rank)
Harshal Jain Unacademy profile Link:
https://unacademy.com/@harshaljain12395
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉
18th August 2023 Current Affairs with Static GK
1)તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના કયા જિલ્લામાં LOC નજીક ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
જવાબ:- કુપવાડા
>જમ્મુ કશ્મીર
➨lt governor : Shri Manoj Sinha
➨રાજપારિયન વન્યજીવ અભયારણ્ય
➨હીરાપોરા વન્યજીવ અભયારણ્ય
➨ગુલમર્ગ વન્યજીવ અભયારણ્ય
➨દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
➨સલિમ અલી નેશનલ પાર્ક
2)તાજેતરમાં કયા રાજ્યની ધમતારી 'કમર' જાતિને આવાસનો અધિકાર મળ્યો છે?
જવાબ:- છત્તીસગઢ
▪️છત્તીસગઢ :-
સીએમ - ભૂપેશ બઘેલ
ગવર્નર - અનુસુયા ઉઇકે
ભોરમદેવ મંદિર
ઉદંતી-સીતાનદી ટાઇગર રિઝર્વ
અચનકમાર ટાઇગર રિઝર્વ
ઇન્દ્રાવતી ટાઇગર રિઝર્વ
3) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વર્ગખંડોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે?
જવાબ:- દિલ્હી
>નવી દિલ્હી
Lieutenant Governor:Vinai Kumar Saxena
Chief Minister: Arvind Kejriwal
Deputy Chief Minister:Manish Sisodia
4) તાજેતરમાં ઓનલાઈન પોર્ટલ 'સુસ્વગતમ' કોણે લોન્ચ કર્યું છે?
જવાબ: - સુપ્રીમ કોર્ટ
>સુપ્રીમ કોર્ટ(Supreme Court)
Judge term length:Mandatory retirement at 65 years of age
Location: New delhi
Established: October 1, 1937 (as Federal Court of India); 26 January 1950(as supreme court of india)
Number of positions: 34 (33+1; present strength)
Motto:Yato Dharmastato Jayah
5) તાજેતરમાં ચંદ્ર પર લ્યુના 25 મિશન કોણે લોન્ચ કર્યું છે?
જવાબ:-રશિયા
>Russia
Capital: Moscow
Currency: Russian Ruble
Continent: Europe and Asia
6)તાજેતરમાં 9મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ MSME એક્સ્પો અને કોન્ફરન્સ 2023નું ક્યાં આયોજન કરવામાં આવ્યું છે?
જવાબ:- નવી દિલ્હી
>નવી દિલ્હી
Lieutenant Governor:Vinai Kumar Saxena
Chief Minister: Arvind Kejriwal
Deputy Chief Minister:Manish Sisodia
7)તાજેતરમાં SBI લાઇફના MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ:- અમિત ઝીંગરાન
>Sbi Life Insurance co ltd
Founded: March 2001
Headquarters: Mumbai, India
Key people: Mahesh Kumar Sharma (MD & CEO)
Tag line: Apne liye,Apno ke liye
Parent organisation: State Bank of India
8) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 'સિંહ માહિતી' વેબ એપનું અનાવરણ કર્યું છે?
જવાબ:- ગુજરાત
▪️ગુજરાત:-
➨CM - ભૂપેન્દ્ર પટેલ
➨રાજ્યપાલ - આચાર્ય દેવવ્રત
➨નાગેશ્વર મંદિર
➨સોમનાથ મંદિર
➠ મરીન (કચ્છનો અખાત) WLS
➠ નળ સરોવર પક્ષી અભયારણ્ય
➠ કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ
➠ નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય
➠ સરદાર સરોવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ
➠પોરબંદર તળાવ વન્યજીવ અભયારણ્ય
9)તાજેતરમાં કેન્દ્ર સરકારે મંજુષા દેશપાંડેને કઈ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે જાહેર કર્યા છે?
જવાબ: બોમ્બે હાઈકોર્ટ
>Bombay High Court
Established: 1862
>Jurisdiction: Maharashtra; Goa; Dadra and Nagar Haveli and Daman and Diu
>Judge term length: Mandatory retirement at age 62
10) તાજેતરમાં કઈ પેમેન્ટ બેંકે ભારતમાં પ્રથમ ઈકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે?
જવાબ: - એરટેલ પેમેન્ટ બેંક
>Airtel Payments Bank
Industry:Financial services
Founded:23 November 2016
Headquarters:New Delhi, India
Key people:Anubrata Biswas
(MD & CEO)
Products:Banking
Owner:Airtel India (80%)
11) તાજેતરમાં કયા દેશની રાજધાની વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની છે?
જવાબ:- ઈન્ડોનેશિયા
>Indonasia(ઈન્ડોનેશિયા)
Capital: Jakarta
Currency: Indonesian Rupiah
Continent:Asia
Pm: Joko vidodo
12) તાજેતરમાં એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી કોણ બન્યું છે?
જવાબઃ- વિરાટ કોહલી/
13) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 'મા નર્મદા લોક' બનાવવાની જાહેરાત કરી છે?
જવાબ: - મધ્યપ્રદેશ
▪️મધ્યપ્રદેશ :Chief minister: Shivraj Singh Chouhan
Governor: Mangubhai C Patel
ગાંધી સાગર ડેમ
બર્ગી ડેમ
બાણસાગર ડેમ
નૌરાદેહી વન્યજીવ અભયારણ્ય
ઓમકારેશ્વર ડેમ
માડીખેડા ડેમ
ઈન્દિરા સાગર ડેમ
પચમઢી બાયોસ્ફિયર રિઝર્વ
14)ભારત સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2023 તાજેતરમાં ક્યાં શરૂ થયો છે?
જવાબ:- બેંગલુરુ
▪️ કર્ણાટક:-
સીએમ :- સિદ્ધારમૈયા
ડે સી એમ: ડી કે શિવકુમાર
રાજ્યપાલ: થાવરચંદ ગેહલોત
નાગરહોલ નેશનલ પાર્ક
બાંદીપુર નેશનલ પાર્ક
કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન
ભાષા - કન્નડ
રચના - 1 નવેમ્બર 1956
બંદર :- ન્યુ મેંગ્લોર બંદર
અંશી નેશનલ પાર્ક
બેનરઘાટા નેશનલ પાર્ક
15) તાજેતરમાં યુકેની સંસદ દ્વારા કોને સ્ટ્રોંગ વુમન આઇકોનિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?
જવાબ: -માયરા ગ્રોવર
>United Kingdom(UK)
Capital: London
Currency: Pound Sterling
Continent:Europe
Monarch: Charles III
અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો
અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો
અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો
અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો
___________________________
રોજના કરંટ અફેર, અંગ્રેજી શબ્દ ભંડોળ (THE HINDU VOCABULARY),GCERT/NCERT ચોપડી, તમામ સરકારી પરીક્ષા ને લગતી ચોપડી, તમામ વિષયના થીયરી અને પ્રશ્નો, તમામ પ્રકારના ન્યૂઝ,તમામ ભરતીની ઝીણવટ પૂર્વક સચોટ માહિતી,મોક ટેસ્ટ પેપર,મોડેલ પેપર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ બુક અને તમામ પ્રકારની બુક અને માહિતી મળશે આજે જ ફોલો કરો!!
હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!!
Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395
Join Telegram: http://t.me/harshalsir
🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉


Comments
Post a Comment