Daily Current Affairs with static GK | 04th October 2023 Current Affairs | 04 ઓક્ટોબર કરંટ અફેર | TARGETGPSC

Daily Current Affairs with static GK | 04th October 2023 Current Affairs | 04 ઓક્ટોબર કરંટ અફેર | TARGETGPSC


04th October 2023 Current Affairs with Static GK


હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy  પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 


Harshal Jain Sir's Exam clearance:


I have cleared exams of

1)GPSC State Tax Inspector prelims and Appeared mains twice(2019&2021)

2)ICICI Bank PO

3)HDFC Bank PO

4) Bin Sachivalay office Assistant & Clerk 2022

5) Talati cum Mantri (1392 PML Rank)


Harshal Jain Unacademy profile Link: 

https://unacademy.com/@harshaljain12395


Join Telegram: http://t.me/harshalsir


🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉




04th October 2023 Current Affairs with Static GK



1)સર્બાનંદ સોનોવાલે રશિયામાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો હતો.


>Russia(રશિયા)

Capital: Moscow

Currency: Russian Ruble

Continent: Europe and Asia


TARGETGPSC


2) જગદીપ ધનખરે ડેમ સેફ્ટી પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.


>અનુચ્છેદ 63:ઉપરાષ્ટ્રપતિ 

>અનુચ્છેદ 64:ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભા ના સભાપતિ


TARGETGPSC


3) એચએસબીસી ઇન્ડિયા 'ઓએનડીસી ઇન અ બોક્સ' લોન્ચ કરનાર ભારતમાં પ્રથમ વિદેશી બેંક બની.


>HSBC(The Hongkong and Shanghai Banking Corporation)

Industry:Financial services

Founded:First established on >3 March 1865  in British Hong Kong (as The Hongkong and Shanghai Bank)

>First incorporated on 14 August 1866 (as The Hongkong and Shanghai Banking Corporation)

>25 March 1991 in London (as HSBC Holdings plc, as parent holding company to the entity in Hong Kong now as a subsidiary)

>Founder : Sir Thomas Sutherland (for The Hongkong and Shanghai Banking Corporation branch)

>Headquarters :8 Canada Square

London, England, UK

>Key people :Mark Tucker (Group Chairman)

Noel Quinn (Group Chief Executive)


TARGETGPSC


4)ભારતી AXA લાઇફ વીમાને સરળ બનાવવા માટે "આવક લાભ" રજૂ કરે છે.


>Bharti Enterprises Limited

Industry:Conglomerate

Founded:1976

Founder:Sunil Bharti Mittal

Headquarters:Bharti Crescent, 1 Nelson Mandela Road, Vasant Kunj, Delhi, India

Key people:Sunil Bharti Mittal (Chairman)


TARGETGPSC


5) જોષિત રંજન સિકીદારે SECI ના ડિરેક્ટર (ફાઇનાન્સ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો.


>Solar Energy Corporation India(SECI)

Industry:Solar energy

Founded:9 September 2011

Headquarters:New Delhi 

Parent : Ministry of New and Renewable Energy


TARGETGPSC


6) સિંધુ ગંગાધરન NASSCOM ના વાઇસ-ચેરપર્સન નિયુક્ત.


>NASSCOM(National Association of Software and Service Companies)

Formation:1 March 1988

Type:Non-governmental trade association

Headquarters:Noida, Uttar Pradesh, India & New Delhi, Delhi, India

Key people:Anant Maheshwari (Chairman),Debjani Ghosh (President)


TARGETGPSC


7) RITES લિમિટેડને સેફ્ટી ઇનોવેશન એવોર્ડ 2023થી નવાજવામાં આવ્યા.


>Rail India Technical and Economic Service(RITES LIMITED)

Type:Public

Industry:Infrastructure

Founded:1974

Headquarters:Gurgaon, India

Key people:Mr. Rahul Mithal(Chairman & MD)


TARGETGPSC


8) DBS બેંકે 'DBS બેટર વર્લ્ડ' પર મેટાવર્સ એડવેન્ચરનું અનાવરણ કર્યું.


>DBS(The Development Bank of Singapore Limited)

Founded:16 July 1968

Headquarters:Singapore

Key people:Peter Seah(Chairman)

Piyush Gupta (CEO)


TARGETGPSC


9)ઓડિશા સરકારે રૂ. 1 લાખ કરોડથી વધુના નવ ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરી આપી છે.


▪️ઓડિશા

 મુખ્યમંત્રી - નવીન પટનાયક

➨ રાજ્યપાલ - ગણેશી લાલ

➨ સિમિલીપાલ ટાઇગર રિઝર્વ

➨ સાતકોસિયા ટાઇગર રિઝર્વ

➨ ભીતરકણિકા મેન્ગ્રોવ્ઝ

➨ નલાબાના પક્ષી અભયારણ્ય

➨ ટીકરપાડા વન્યજીવ અભયારણ્ય

➨ ચિલિકા વન્યજીવ અભયારણ્ય, પુરી

➨ સુનાબેડા વન્યજીવ અભયારણ્ય



TARGETGPSC

અમારું INSTAGRAM ફોલો કરો: ક્લિક કરો

અમારું FACEBOOK ફોલો કરો: ક્લિક કરો

અમારું Youtube ને સબસ્ક્રાઈબ કરો: ક્લિક કરો

અમારી Application ડાઉનલોડ કરો: ક્લિક કરો


___________________________


રોજના કરંટ અફેર, અંગ્રેજી શબ્દ ભંડોળ (THE HINDU VOCABULARY),GCERT/NCERT ચોપડી, તમામ સરકારી પરીક્ષા ને લગતી ચોપડી, તમામ વિષયના થીયરી અને પ્રશ્નો, તમામ પ્રકારના ન્યૂઝ,તમામ ભરતીની ઝીણવટ પૂર્વક સચોટ માહિતી,મોક ટેસ્ટ પેપર,મોડેલ પેપર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ બુક અને તમામ પ્રકારની બુક અને માહિતી મળશે આજે જ ફોલો કરો!!

હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

Harshal Jain Unacademy profile Link: https://unacademy.com/@harshaljain12395

Join Telegram: http://t.me/harshalsir

🎉🎉 Unacademy માં કોઈ પણ કેટેગરી Plus Subscription માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ🎉

Comments

Popular posts from this blog

Talati Book list | Junior Clerk book list | Top book list

NCERT Science std 10 book | NCERT science books | ધોરણ 10 વિજ્ઞાન | GCERT books | Std 10 Science book | TARGETGPSC