Latest Government Bharti News | AMC News | RMC | GMC | JMC | સરકારી ભરતી ન્યૂઝ | Target GPSC
Latest Government Bharti News | AMC News | RMC | GMC | JMC | સરકારી ભરતી ન્યૂઝ | Target GPSC "Latest Government Bharti News | AMC News | RMC | GMC | JMC | સરકારી ભરતી ન્યૂઝ | Target GPSC,Latest Government Bharti News,AMC News,RMC,GMC,JMC,સરકારી ભરતી ન્યૂઝ,Target GPSC" હેલ્લો મિત્રો આ ચેનલ પર તમે GPSC,GSSSB,GPSSB અને ગુજરાત સરકાર ની બધી જ પરીક્ષા ને લગતા તમામ ટોપિક ના વીડિઓ મળશે અને આ વીડિઓ માં સૌથી વધુ શોર્ટ ટ્રીક જોવા મળશે મિત્રો !! તો જડપ થી subscribe કરો અને શેર કરો!! તો મિત્રો તૈયાર થઈ જાઓ તમારા સપના ને સાકાર કરવા!! પ્રથમ પ્રયત્ને સફળતા મેળવવા માટે ના કેટલાક સૂચનો દર્શાવ્યા છે તો તેને ફોલો કરો! √GPSC પાસ કરવા માટે તમારી સૌપ્રથમ પોતાની NOTES જ હોવી જોઈએ! √ તમારે ધીરજ રાખવી પડે આ પરિક્ષા ક્યારે આવાની એની માત્ર શક્ય તારીખ આપેલી હોય છે! માટે ક્યારે પરિક્ષા આવશે એની વાત છોડી કેટલી તૈયારી હું કરું એ વધારે મહત્વ નું છે √ Systmatic time સાથે સ્ટડી કરવી એ જ સફળતા તરફ નો રસ્તો છે √ Gk ના પ્રશ્નો તો તેના તે જ રેહવાના માટે તમે એને વારંવાર revise કરો તો એના માર્ક્સ ક્યારેય નહી કપાય √ બંધારણ ના static પ્રશ્નો જે book માં છે તે પણ તૈયાર કરી લો અને તાજેતર ના બંધારણ ને લગતા બનાવો પણ યાદ રાખો √ વિજ્ઞાન ના તાજેતર ના બનાવો પેપર માં આવે જ છે માટે મિત્રો અને તો યાદ રાખવા જ. આટલા પોઇન્ટ તમે જો ફોલો કરશો તો તમે સફળતા અચૂકપણે મેળવશો!! તમે exam માં સારા માર્ક્સ થી પાસ થઈ પોસ્ટ પર લાગી જાઓ એવી શુભકામના!! "તમારા gpsc ની બેસ્ટ તૈયારી માટે અવનવા વીડિયો અપલોડ કરતા રહીશું!! તમારા valueable કોમેન્ટ આપતા રેહજો મિત્રો"
https://www.youtube.com/@targetgpsc
via https://www.youtube.com/watch?v=d_xSmpHuvIA
Comments
Post a Comment